Atal Foot over Bridge - અમદાવાર રિવરફ્રંટ ઓવરબ્રિજ
રિવરફ્રંટ ફુટ ઓવર બ્રિજની અનેક વિશેષતા છે જે શરૂ થતા લોકોને અનેક સુવિદ્યાઓ મળશે.
webdunia
આ રિવરફ્રંટ ફૂટઓવર બ્રિઝ પૂર્વ અને પશ્ચિમ પક્ષને જોડે છે
webdunia
આને એંજિનિયરિંગ ચમત્કારનો નમૂનો પણ કહી શકાય છે.
webdunia
અમદાવાદમાં સાબરમતી રિવર ફ્રંટની સુંદરતામાં ચાર ચાંદ પણ લગાવી દેશે
webdunia
અટલ ફૂટ ઓવરબ્રિજની કુલ લંબાઈ 300 મીટર, સ્ટીલનુ વજન 2600 મેટ્રિક, કિનારે 10 મીટરની પહોળાઈ અને વચ્ચે 14 મીટર છે.
webdunia
પુલની ઉપર લાકડીની ફર્શ અને ગ્રેનાઈટ ફર્શ, સ્ટેનલેસ સ્ટીલ અને કાંચની રેલિંગ છે.
webdunia
પુલના પશ્ચિમી કિનારે ફુલોનો બગીચો છે. ઈવેંટ ગ્રાઉંડની એલઈડી લાઈટિંગ છે
webdunia
આ બ્રિજ 74 કરોડના રોકાણથી બન્યો છે.
webdunia
news
Dog Day : આંતરરાષ્ટ્રીય ડૉગ ડે કેવી રીતે શરૂ થયો ? જાણો ઈંડિયન આર્મીમાં કૂતરાની ભૂમિકા
Follow Us on :-
Dog Day : આંતરરાષ્ટ્રીય ડૉગ ડે કેવી રીતે શરૂ થયો ? જાણો ઈંડિયન આર્મીમાં કૂતરાની ભૂમિકા