ભારતમાં ચંદનનુ શહેર કોને કહે છે ?

ભારતનુ દરેક શહેર પોતાની વિશેષતા માટે જાણીતુ છે પણ શુ તમે જાણો છો કે ચંદનનુ શહેર કોણે કહે છે.

webdunia

ભારતનુ એક શહેર એવુ છે જેને આખા ભારતમાં ચંદનના ઉત્પાદન માટે ઓળખવામાં આવે છે.

આ ભારતનુ એકમાત્ર એવુ શહેર છે જ્યા ચંદનનુ ઉત્પાદન સૌથી વધુ માત્રામાં હોય છે.

દેશભરના ઘરોમાં પ્રગટનારી ચંદનની અગરબત્તીઓનો ગઢ છે આ શહેર

અહી ચંદનના ઝાડના માધ્યમથી ચંદનની અગરબત્તીઓ બનાવવામાં આવે છે.

ભારતમાં સૌથી વધુ અગરબત્તી અહી બનાવવામાં આવે છે.

કેટલાક મોટા કારખાનામાં અહીથી ચંદનની લાકડીઓ ખરીદીને તમારા સ્તર પર અગરબત્તીનુ ઉત્પાદન કરે છે.

આ શહેર છે ભારતના કર્ણાટક રાજ્યનુ મૈસૂર શહેર જેને ચંદનનુ શહેર કહેવામાં આવે છે.

મોબાઈલના ચાર્જરની પીન મોંમાં નાખતા 8 મહિનાના બાળકનું મોત

Follow Us on :-