Royal Enfields Himalayan : નવ રંગ અને નવા ફીચર્સ સાથે
Royal Enfields તેમની પ્રથમ ઈલેક્ટ્રીક બાઈકની તૈયારી કરી રહી છે.
PR
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે ફોટા
Royal Enfieldsએ તેમની નવી બાઈક Himalayan ને નવા રંગમાં લાંચ કર્યો.
2023 Royal Enfield Himalayan 450 ટયૂબલેસ સ્પોક રિમ્સની સાથે
ગ્લેશિયર બ્લૂ, ડ્યૂન બ્રાઉન અને સ્લીટ બ્લેક રંગ શેડસમાં નવી Himalayan
Royal Enfield Himalayan 650 નુ વજન આશરે Interceptor થી વધારે થશે.
કંપની તેના ટાયર CEAT પાસેથી મેળવવામાં આવશે, જે હાલમાં કંપની માટે OEM ભાગીદાર છે.
આ બાઇકમાં પાછળનો લગેજ રેક, અપસ્વેપ્ટ હાઇ-માઉન્ટેડ એક્ઝોસ્ટ એક્ઝિટ અને સમ્પ ગાર્ડ ADV છે.
Royal Enfield Himalayan ની શરૂઆતની કિંમત લગભગ 2.52 લાખ (એક્સ-શોરૂમ)
news
Blackview BV5200 PRO : 9000થી ઓછી કીમતમાં શાનદાર સ્માર્ટફોન Huawei, Samsung, Xiaomi ને આપશે ટક્કર
Follow Us on :-
Blackview BV5200 PRO : 9000થી ઓછી કીમતમાં શાનદાર સ્માર્ટફોન Huawei, Samsung, Xiaomi ને આપશે ટક્કર