Rishi Sunak: ભારતીય મૂળના ઋષિ સુનક બન્યા બ્રિટનના વડાપ્રધાન
ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધાન બન્યા. સુનક ઈંગ્લેન્ડના પહેલા અશ્વેત પીએમ બન્યા
PR
ભારતીય મૂળના ઋષિ સુનકનો જન્મ 12 મે 1980ના રોજ ઈંગ્લેન્ડના સાઉથેમ્પટન શહેરમાં થયો હતો.
PR
ઋષિ સુનક ઈંગ્લેન્ડના પહેલા બિન-શ્વેત વડાપ્રધાન હશે. આ પહેલા લિઝ ટ્રસથી પાછળ રહી ગયા હતા
PR
1960 ના દાયકામાં બ્રિટનમાં તેમના દાદા દાદી આવીને સ્થાયી થયા હતા. તેમનો જન્મ અવિભાજિત ભારતના ગુજરાનવાલામાં થયો હતો.
PR
સુનક યુકેની વિન્ચેસ્ટર કોલેજમાંથી પોલિટિકલ સાયન્સમાં સ્નાતક થયા
PR
ઋષિ સુનકે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર અને ફિલોસોફીનો અભ્યાસ કર્યો હતો.
PR
સુનકે ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા સાથે લગ્ન કર્યા હતા. ઇસ્કોન મંદિરમાં સુનક અને અક્ષતા
PR
ઋષિ અને અક્ષતાને બે દીકરીઓ છે, જેનું નામ કૃષ્ણા અને અનુષ્કા છે.
PR
news
Amit Shah birthday: ભાજપના ચાણક્ય અમિત શાહ
Follow Us on :-
Amit Shah birthday: ભાજપના ચાણક્ય અમિત શાહ