How to Fold Tiranga - રાષ્ટ્રધ્વજ તિરંગાને આ રીતે કરો ફોલ્ડ

કેન્દ્ર સરકારે તિરંગાને યોગ્ય રીતે વાળીને મુકવાની રીત વિશે બતાવ્યુ છે. જાણો તિરંગાને કેવી રીતે સાચવીને મુકશો.

તિરંગાને સંપૂર્ણ સન્માન સાથે આડો (horizontally) મુકો

webdunia

સફેદ પટ્ટીની નીચે કેસરિયા અને લીલા રંગની પટ્ટીઓ વાળો

webdunia

હવે સફેદ ભાગને એ રીતે વાળો કે કેસરી અને લીલા રંગના ભાગ સાથે ફક્ત અશોક ચક્ર દેખાય

webdunia

વાળીને મુકેલા તિરંગાને સુરક્ષિત સ્થાન પર મુકવા માટે હથેળીઓ પર મુકીને લઈ જાવ.

webdunia

તિરંગો સંપૂર્ણ સન્માન અને ફ્લેગ કોડના મુજબ જ લહેરાવવો જોઈએ.

webdunia

તિરંગાના અપમાન પર 3 વર્ષ સુધીની સજા અને દંડની જોગવાઈ છે.

webdunia

ભારતના રાષ્ટ્રીય પ્રતિક - National symbol of India

Follow Us on :-