Pulsar 125 નો ધમાકેદાર Carbon Fibre edition લોન્ચ, જાણો શું છે ખાસ
Bajaj એ Pulsar 125 Carbon Fibre edition લોન્ચ કરી દીધો છે.
PR
નવી પલ્સરની કિંમત 89,254 (ex-showroom, Delhi) છે edition, પલ્સર 125
PR
હેડલેમ્પ કાઉલ, ફ્યુઅલ ટેન્ક, ટેલ સેક્શન, ફ્રન્ટ ફેન્ડરમાં ફેરફાર કરવામાં આવ્યા છે
PR
વાદળી અને લાલ બે રંગોમાં ઉપલબ્ધ રહેશે
PR
એન્જિનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી
PR
બાઇક 6-સ્પોક એલોય વ્હીલ્સ પર ચાલે છે
PR
સ્પેંશન અને રીયરમાં ડ્યુઅલ શોક એબ્જોર્બરથી સજજ છે નવી પલ્સર
PR
બ્રેક સેટઅપમાં 240 mm ફ્રન્ટ ડિસ્ક અને રિયર ડ્રમ બ્રેક સામેલ છે
PR
બજાજ પલ્સર 125 યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે
PR
news
Vivo Y01A : 5000mAh બેટરી, 32GB સ્ટોરેજવાળો સસ્તો સ્માર્ટફોન, ફીચર્સ મચાવશે ધમાલ
Follow Us on :-
Vivo Y01A : 5000mAh બેટરી, 32GB સ્ટોરેજવાળો સસ્તો સ્માર્ટફોન, ફીચર્સ મચાવશે ધમાલ