Oppo A17k : 7GB રેમ સુધીનો સસ્તો ફોન, ફીચર્સ સુપરથી ઉપર
ઓછા બજેટવાળા લોકો માટે Oppo બ્રાન્ડનો લેટેસ્ટ સ્માર્ટફોન A17k લોન્ચ કરવામાં આવ્યો છે.
PR
Oppo A17 સીરીઝનો બીજો સ્માર્ટફોન
PR
3GB રેમ મોડલની કિંમત 10,499 રૂપિયા
PR
નેવી બ્લુ અને ગોલ્ડ કલરમાંલોન્ચ કરવામાં આવ્યો સ્માર્ટફોન
PR
સ્માર્ટફોનમાં મીડિયાટેક હીલિયો G35 પ્રોસેસર છે
PR
10W ચાર્જિંગ સપોર્ટ સાથે 5000 mAh બેટરી
PR
8 મેગાપિક્સલનો સિંગલ રિયર કેમેરા
PR
સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા સેન્સર
PR
સુરક્ષા માટે ફોનમાં સાઇડ-માઉન્ટ ફિંગરપ્રિન્ટ સેન્સર
PR
news
5 પાવરહિટિંગ બેટ્સમેન પર રહેશે બધાની નજર
Follow Us on :-
5 પાવરહિટિંગ બેટ્સમેન પર રહેશે બધાની નજર