OnePlus 11 5G : 50MP નો કેમરા અને 5,000mAh બેટરી સાથે મચાવી દેશે તહલકો
OnePlus 11 5G આ ફ્લેગશિપ સ્માર્ટફોન ચીનમાં 4 જાન્યુઆરીએ થશે લોન્ચ.
PR
16GB Ram અને 512Gb નો સ્ટોરેજ
PR
7 ફેબ્રુઆરીએ ભારતમાં લોન્ચ થશે
PR
ભારતમાં OnePlus 11 5G ની કિંમત 59,999 ની નજીક હોઈ શકે છે
PR
OnePlus 11 5G માં સ્નેપડ્રેગન 8 Gen 2 SoC આપવામાં આવશે
PR
50MP પ્રાઈમરી સેન્સર, 48MP સેકન્ડરી સેન્સર અને ત્રીજું 32MP સેન્સર સ્માર્ટફોનમાં રહેશે
PR
5,000mAhની બેટરી સ્માર્ટફોનમાં જ રહેશે
PR
OnePlus 11 5G લેફ્ટ બાજુ હોલ-પંચ ડિસ્પ્લે ડિઝાઇન સાથે આવશે
PR
ગ્રીન ફિનિશ સાથે આવશે જે વનપ્લસ સ્માર્ટફોનની સામાન્ય વિશેષતા હશે
PR
news
હાઈટેક ફીચર્સ વાળુ ઈલેક્ટ્રિક સ્કૂટર- સિંગલ ચાર્જમાં આપે છે 115Km ની રેંજ, જાણો કીમત
Follow Us on :-
હાઈટેક ફીચર્સ વાળુ ઈલેક્ટ્રિક સ્કૂટર- સિંગલ ચાર્જમાં આપે છે 115Km ની રેંજ, જાણો કીમત