Nissanનો મોટો ધડાકો, એક સાથે 3 હાઇબ્રિડ કાર કરી લોન્ચ

Nissan એ ભારતીય બજારમાં પ્રભુત્વ મેળવવા માટે એક સાથે 3 કાર લોન્ચ કરી

PR

Nissan Qashqai, નિસાન જુક અને નિસાન X-Trail રજૂ કર્યા

PR

આ ત્રણેય કાર હાઇબ્રિડ એન્જિન સાથે આવશે

PR

Nissan X Trail એ ફોર વ્હીલ ડ્રાઇવ 7 સીટર હાઇબ્રિડ SUV છે

PR

X-Trail પેટ્રોલ અને હાઇબ્રિડ એન્જિનમાં ઉપલબ્ધ હશે

PR

કંપનીએ હજુ સુધી X-Trailની કિંમતો જાહેર કરી નથી

PR

Nissan Juke એક કોમ્પેક્ટ એસયુવી કાર છે અને તે Nissan Qashqai હેચબેક સેગમેન્ટમાં પ્રવેશ કરશે

PR

Qashqai ના એન્જિન વિકલ્પોમાં 12V માઈલ્ડ હાઇબ્રિડ સિસ્ટમ સાથે 1.3-લિટર ટર્બો પેટ્રોલનો સમાવેશ થાય છે

PR

ત્રણ કારમાંથી સૌ પ્રથમ X-Trail વેચાણ શરૂ થશે

PR

નિસાન જુક ત્રણ કારમાંથી સૌથી નાની કાર છે

PR

Oppo A17k : 7GB રેમ સુધીનો સસ્તો ફોન, ફીચર્સ સુપરથી ઉપર

Follow Us on :-