Swift નો નવો અવતાર મચાવશે ધમાલ, લોન્ચ પહેલા ફીચર્સ થયા લીક

કોરોનાકાળ પછી મારૂતિ સુજુકી ગ્રાહકોને આપવા જઈ રહ્યુ છે મોટી ભેટ

PR

2023 મારુતિ સ્વિફ્ટ પર કામ કરે છે

PR

2023 ઓટો એક્સપોમાં બતાવી શકે છે નવા સ્વિફ્ટની એક ઝલક

PR

માઈલ્ડ હાઈબ્રિડ વર્જનમાં રજુ કરી શકે છે જેમા 1.2L K12N Dualjet પેટ્રોલ એન્જિન હશે

PR

નવી જનરેશનની કારનું ટેસ્ટિંગ શરૂ થઈ ગયું છે

PR

એક્સટીરિયરને નવા એલોય વ્હીલ્સ, રૂફ માઉન્ટેડ સ્પોયલર, બ્લેક આઉટ પિલર્સ જેવા ફિચર્સ મળી શકે છે.

PR

નવી સ્વિફ્ટ વધુ લાંબી અને સારા સ્પેસ સાથે આવશે.

PR

New technology - હાઇવેની સ્પેશિયલ લેન પર ચાલતી વખતે તમારી ઇલેક્ટ્રિક કાર આપમેળે જ થશે ચાર્જ

Follow Us on :-