Hondaની CB650R અને CBR650R ના નવા વૈરિએંટ થયા લોંચ
PR
મોટરસાઇકલને સ્પોર્ટી ડિઝાઇન મળી છે
PR
ફીચર્સ તરીકે બાઇકને નવા રંગોમાં લોન્ચ કરવામાં આવી છે
PR
2023 Honda CB650R ને નિયો રેટ્રો લુક મળે છે
PR
CBR650R ગ્રાન્ડ પ્રિક્સ રેડ અને મેટ ગનપાઉડર બ્લેક મેટાલિક કલરમાં ઉપલબ્ધ થશે
PR
648.72cc લિક્વિડ-કૂલ્ડ DOHC 16-વાલ્વ ઇનલાઇન-ફોર એન્જિન
PR
આ એન્જિન ટ્રાન્સમિશન માટે 6-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે
PR
CB650Rની કિંમત લગભગ 7.3 લાખ રૂપિયા અને CBR650Rની કિંમત લગભગ 8.06 લાખ રૂપિયા છે
PR
આવનારા મહિનામાં ભારતમાં લોન્ચ થઈ શકે છે
PR
news
Nokia G60 5G લોન્ચ, 3,599 ની કિંમતના નોકિયા વાયર્ડ બડ્સ મળશે એકદમ ફ્રી
Follow Us on :-
Nokia G60 5G લોન્ચ, 3,599 ની કિંમતના નોકિયા વાયર્ડ બડ્સ મળશે એકદમ ફ્રી