Matter Electric Bike : દેશની પહેલી ગિયરવાળી ઈલેક્ટ્રિક બાઈક, 25 પૈસામાં 1Km ની મુસાફરી

ભારતની પહેલી ગિયરવાળી ઈલેક્ટ્રિક બાઈક Matter Aera

webdunia

17 મે થી શરૂ થશે Matter Aera નુ બુકિંગ

webdunia

દેશની પહેલી ગિયરવાળી ઈલેક્ત્રિક બાઈકમાં જોવા મળશે અનેક ખૂબીઓ

webdunia

દેશમાં 25 સ્થાન પર ઉપલબ્ધ રહેશે આ બાઈક

webdunia

4000, 5000, 5000 પ્લસ અને 6000 પ્લસ ટ્રિમ ઓપ્શનમાં આવશે બાઈક

webdunia

6 સેકંડમાં જ આ બાઈક 0 થી 60ની ગતિ પકડી લેશે.

webdunia

લિક્વિડ કુલ્ડ બેટરી સાથે આવી રહી છે બાઈક

webdunia

Matter Aera માં 7 ઈંચની ટચસ્ક્રીન ડિસ્પ્લે, નેવિગેશન જેવા અનેક ફીચર્સ

webdunia

Ola S1 Pro, Ather 450X, Bajaj Chetak, and TVS iQube ને ટક્કર આપશે Matter Aera

webdunia

કંપનીના મુજબ બાઈકને ચલાવવામાં ફક્ત 25 પૈસા પ્રતિકિલોમીટરનો ખર્ચ

webdunia

7 Best smartphones : જેના ફીચર્સ છે કમાલ, કિમંત પણ તમારા બજેટમા

Follow Us on :-