મુંબઈના સમુદ્ર કિનારે મુકેલા પત્થર ક્યાથી આવ્યા ?
મુંબઈના સમુદ્ર કિનારે તમને ઢગલો પત્થર જોવા મળશે પણ શુ તમે વિચાર્યુ છે કે આ પત્થર ક્યાથી આવ્યા
social media
આ પત્થરોને ટ્રેટાપૉડ કહે છે
તેની ચાર બાજુઓ હોય છે તેથી તેને ટ્રેટાપૉડ કહેવામાં આવે છે.
આ પત્થરોને ફ્રાંસથી 1950માં લાવવામાં આવ્યા હતા.
આ પત્થરોનુ વજન 2-10 ટનની વચ્ચે હોય છે.
આ પત્થર એકબીજામાં ફિક્સ રહે છે.
આ પત્થરોને સમુદ્રમાંથી આવનારી તેજ લહેરોથી બચાવવામાં માટે લગાવવામાં આવ્યા છે.
આ પત્થરો સાથે અથડાઈને સમુદ્રની લહેરોની ગતિ ધીમી થઈ જાય છે.
news
આ છે દુનિયાના 7 સૌથી ખતરનાક કૂતરા
Follow Us on :-
આ છે દુનિયાના 7 સૌથી ખતરનાક કૂતરા