Mahindra ની સૌથી સસ્તી Electric Car Atom મચાવી દેશે ધમાલ
Mahindra ने એટમ ઈલેક્ટ્રિક (Atom Electric) ની 2020 ના ઓટો એક્સપોમાં બતાવી હતી ઝલક
PR
Mahindra એ એટમ ઈલેક્ટ્રિક (Atom Electric) ની 2020ના ઓટો એક્સપોમાં બતાવી હતી ઝલક
PR
સમાચાર મુજબ એટમને 3 લાખ રૂપિયાની રેંજમાં લોંચ કરવામાં આવી શકે છે.
PR
ઈલેક્ટ્રિક કારમાં માઈલેજ પણ દમદાર મળશે.
PR
સમાચાર મુજબ 4 સીટર હોઈ શકે છે એટમ
PR
જો કે ઓટો એક્સપોમાં તેને 3 સીટર કમર્શિયલ વ્હીકલ બતાવવામાં આવી હતી
PR
Mahindra Atom ને ક્વાડ્રિસાઈકલના રૂપમાં ડિઝાઈન કરવામાં આવી.
PR
ચાર વૈરિએંટમાં લોંચ થઈ શકે છે Mahindra Atom
PR
કંપનીનો દાવો મળશે 100 કિમીની રેંજ
PR
news
TVS Raider 125 મા મળે છે મોંઘી બાઈકવાળુ આ ફિચર, કિમંત પણ ઓછી
Follow Us on :-
TVS Raider 125 મા મળે છે મોંઘી બાઈકવાળુ આ ફિચર, કિમંત પણ ઓછી