Mahakal Lok Ujjain ના મનોહર દ્રશ્ય

મહાકાલેશ્વર મંદિર કોરિડોર વિકાસ પરિયોજનાના પ્રથમ ચરણમાં તૈયાર થયુ Mahakal lok

webdunia

કોરિડોરમાં બનેલા થાંભલા પર પણ ઉત્કૃષ્ટ નક્કાશીનો નમૂનો

webdunia

એ ક્ષેત્રમાં ઊંચી મૂર્તિયો તમારુ ધ્યાન ખેંચે છે

webdunia

લગભગ 856 કરોડ રૂપિયામાં તૈયાર થયુ મહાકાલ લોક

webdunia

મહાકાલ લોકની દરેક મૂર્તિઓ કહી રહી છે શિવ પુરાણની સ્ટોરી

webdunia

શ્રદ્ધાળુ મહાકાળ કૉરિડોરના રસ્તે જ મહાકાળ મંદિરમાં જશે

webdunia

મહાકાલ કોરિડોરના આ દિવ્ય સંકુલમાં 36 મંદિરો છે.

webdunia

તેના બે ભવ્ય દ્વાર છે જેણે નંદી દ્વાર અને પિનાકી દ્વાર કહેવામાં આવે છે.

webdunia

મહાકાલ કોરિડોરમાં રંગીન રોશનીઓ અને ફુવારા દ્વારા અનોખી છટા આપવામાં આવી છે

webdunia

મૂર્તિયો પર ક્યુઆર કોડને સ્કૈન કરતા જ તમને તેના ઑડિયો ગાઈડથી મળશે માહિતી

webdunia

Mahindra XUV300 Turbo Sport : મહિન્દ્રાની શાનદાર કાર, જાણો કિંમત અને ફીચર્સ

Follow Us on :-