દુનિયાની ટોચની Least friendly cities જેમા ભારતના બે શહેરોનો પણ સમાવેશ

કમ્યુનિટી સ્પિરિટે ઈંડેક્સ દ્વારા દુનિયાની લીસ્ટ ફ્રેંડલી સીટીની લિસ્ટ રજુ કરવામાં આવી છે, જેમા 2 ભારતીય શહેર પણ છે.

webdunia

આ યાદીમાં ઘાનાનું અકરા શહેર ટોચ પર છે. શહેરને 10માંથી 3.12નો સ્કોર મળ્યો છે.

webdunia

આ યાદીમાં બીજા નંબર પર મોરોક્કોનું મારકેશ શહેર છે, જેને 3.69નો સ્કોર આપવામાં આવ્યો છે.

webdunia

આ યાદીમાં ત્રીજા સ્થાને મલેશિયાનું કુઆલાલંપુર છે.

webdunia

ચોથા સ્થાને ભારતનું મુંબઈ શહેર છે જેણે 3.19 સ્કોર મેળવ્યો છે.

webdunia

બ્રાઝિલનુ રિયો ડિ જેનેરેને આ લિસ્ટમાં 5મુ સ્થાન મળ્યુ છે.

webdunia

ભારતના દિલ્હી શહેરને આ લિસ્ટમાં છઠ્ઠુ સ્થાન મળ્યુ છે.

webdunia

ઈગ્લિશ એફિશિયેંસી ઓછી હોવાને કારણે કતરનુ દોહા શહેર 7માં સ્થાન પર છે.

webdunia

ગ્રીસનુ એથેંસ શહેર આ લિસ્ટમાં 8માં સ્થાન પર છે.

webdunia

Apple નુ ટેંશન વધારવા આવ્યો Nothing Phone 2, આટલી રહેશે કિમંત

Follow Us on :-