રૂસનુ Luna 25 ક્રેશ, હવે ભારતના chandrayaan 3 પર છે દુનિયાની નજર
રૂસ નુ Luna-25 અંતરિક્ષ યાન ચંદ્રમા સાથે અથડાતા દુર્ઘટનાગ્રસ્ત, Chandrayaan-3 પર દુનિયાની નજર
social media
21 ઓગસ્ટના રોજ ચંદ્ર પર થવાનુ હતુ Luna 25નુ સોફ્ટ લૈડિંગ
social media
રૂસી અંતરિક્ષ એજંસીએ આપી માહિતી - લૂના-25 અંતરિક્ષ યાન થયુ દુર્ઘટનાગ્રસ્ત
social media
લૂના-25 ચંદ્રમા સાથે અથડાતા થયુ ક્રેશ
social media
રોસ્કોસ્મોસ તેને યોરપિન સ્પેસ એજંસી સાથે બનાવવાનુ હતુ, પણ યૂક્રેન યુદ્ધના કારણે એજંસી હાથ ખેંચી લીધા
social media
લગભગ 50 વર્ષ પછી રશિયાનું આ પહેલું ચંદ્ર મિશન હતું.
social media
રશિયાનું સ્પેસ ક્રાફ્ટ Luna-25 નિયંત્રણ બહાર થઈ ગયુ હતુ.
social media
લુના-25 પ્રોપલ્શન મૈનૂવર દરમિયાન ચંદ્રની સપાટી સાથે અથડાયું હતું
social media
ફ્રેન્ક માર્ચિસના મુજબ સૉફ્ટવેરની ગડબડીને કારણે રોસ્કોમોસનુ સપનુ તૂટી ગયુ.
social media
ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે થશે
social media
news
Smartwatch side effects - સ્માર્ટ વોચથી પણ થઈ શકે છે આ બિમારી
Follow Us on :-
Smartwatch side effects - સ્માર્ટ વોચથી પણ થઈ શકે છે આ બિમારી