સસ્તી બાઈકની શોધ પુરી, Honda SP125 લોન્ચ, જાણો હોંડાની બાઈકની ખૂબીઓ

Honda એ ઓબીડી 2 ના અનુરૂપ એચપી 125 (SP125) એ કર્યું લોન્ચ

PR

Honda SP125માં 125 સીસી બીએસ6 ઓબીડી2 એન્જિન

PR

એન્હાન્સડ સ્માર્ટ પાવર દ્વારા સંચાલિત

PR

પેટેટેડ એસીજી સ્ટાર્ટર મોટર

PR

દરેક વખત એન્જિનને અવાજ અને આંચકા વિના તરત જ શરૂ કરશે.

PR

આધુનિક હેડલેમ્પ અને બોલ્ડ રિયર

PR

દિલ્હીમાં શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 85131 રૂપિયા

PR

ડિજિટલ મીટર, નવી આધુનિક સ્ટાઇલ, ગ્રાફિક્સ યુક્ત ફ્યુઅલ ટેંક

PR

Honda SP125 2 મોડલ ડ્રમ અને ડિસ્કમાં મળશે.

PR

Honda Activa 125 H-Smart-Honda Activa 6G H-Smart માં આ છે મોટું અંતર

Follow Us on :-