25 લાખની બત્રીસી, દાંતોમાં જડયા છે હીરા

સુરતના વેપારી શ્રેયાંશ શાહ એ દાંતનાં ચોકઠાં જુદા જુદા પ્રકારના ડાયમંડમાંથી બનાવ્યા છે

PR

બત્તીસીની કિંમત 25 લાખ રૂપિયા છે

તમે હસશો તો લોકો જોતા જ રહી જશે

ફ્રેમ્સ માટે વિદેશમાંથી પણ ખરીદી માટેના ઓર્ડર આવી રહ્યા છે

1500 થી 2000 હીરાનો સેટ

સિલ્વર, ગોલ્ડ, નેચરલ ડાયમંડ, લેબગ્રોન ડાયમંડ, મોઝોનાઈટ ડાયમંડનો ઉપયોગ

ફ્રેમમાં 16 દાંત સોના અને ચાંદીના બનેલા હોય છે

10, 14 અને 18 કેરેટ સોનાનો ઉપયોગ કરવામાં આવે છે

આ ફ્રેમ પહેરીને ભોજન પણ કરી શકાય છે

મુંબઈમાં ખુલ્યુ દેશનુ પહેલુ Apple સ્ટોર

Follow Us on :-