Auto Expo 2023 : BYD Seal, Ioniq5 ની સાથે Maruti ધડાકા સાથે પ્રથમ ઇલેક્ટ્રિક SUV ની એન્ટ્રી
ગ્રેટર નોઈડામાં ઈન્ડિયા એક્સ્પો માર્ટ સેન્ટર ખાતે ઓટો એક્સ્પો 2023ની શરૂઆત થઈ.
webdunia
30 થી વધુ કંપનીઓએ તેમની કારનું અનાવરણ કર્યું
Hyundai એ Ioniq 5 લાંચ કરી, જેની કિંમત 44.95 લાખ રૂપિયા છે.
Hyundai Ioniq 5 આપશે 631 KM ની રેંજ
BYD Atto 3 સ્પેશિયલ એડિશન લોન્ચ થયો.
Maruti Suzuki ની પ્રથમ ઈલેક્ટ્રીક કાર eVX SUV પડદો ઉપાડ્યા.
લોકો એક્સ્પોમાં વધુ ઈલેક્ટ્રિક વાહનો જોઈ રહ્યા છે.
BYD Atto 3 ત્રણ નવા રંગોમાં રજૂ કરવામાં આવી હતી
oniq 5 કારની ડિઝાઈન સેન્સિયસ સ્પોર્ટીનેસને અનુરૂપ બનાવી છે.
Toyota Hilux ટોયોટા હિલક્સ પીકઅપ ટ્રક પણ જોવા મળી.
news
એશિયાનો સૌથી મોટો હેરિટેજ કાર શો વડોદરામાં, 105 વર્ષ જૂની ફોર્ડ કાર પણ દેખાશે
Follow Us on :-
એશિયાનો સૌથી મોટો હેરિટેજ કાર શો વડોદરામાં, 105 વર્ષ જૂની ફોર્ડ કાર પણ દેખાશે