Tata ગ્રુપ બનાવશે iPhone 15 ના આ 2 મોડલ, આ મહિને લોંચ થશે નવી સીરીઝ

Apple ના નવા iPhone 15 સીરીઝની બધા આતુરતાથી જુએ છે રાહ

Apple iPhone 15

ટાટા ગ્રુપએ Wistronના ભારતીય પ્રોડક્શનના લાઇન ખરીદી લીધુ છે

આઈફોનને અત્યાર સુધી અસેમ્બર કરતી હતી Wistron

iPhone 15 ને લઈને અનેક લીક્સ પણ સામે આવી ચુક્યા છે.

મોડલ્સની મૈન્યુફેક્ચરિંગ ભારતમા હોવાથી કિમંત ઓછી થઈ શકે છે.

iPhone 15 માં મળશે USB-ટાઈપ C ચાર્જિંગ

iPhone 15 માં A16 બાયોનિક ચિપસેટ, હેપ્ટિક બટન અને ડાયનેમિક આઈલેન્ડ ફીચર તમામ મોડલમાં ઉપલબ્ધ હશે

સપ્ટેમ્બર મહિનામાં લોંચ થઈ શકે છે નવી શ્રેણી

Oppo F23 5G: પાવરફુલ બેટરી, 64MP કૅમરા અને 67W ફાસ્ટ ચાર્જિંગ સાથે મિડ-રેન્જ 5G ફોન

Follow Us on :-