Bajaj Platina 110 : સૌથી સસ્તી બાઈકમાં ધમાકેદાર ફીચર, રાઈડરને આપશે સુરક્ષા

Bajaj Auto એ updated 2023 Platina 110 ને લોન્ચ કર્યો

PR

એંટી-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) રાઈડર્સને મળશે સુરક્ષા

PR

Nature air cooled, DTS-i ટાઈપ એંજિન

PR

72,224 (ex-showroom, New Delhi) કિમંત સાથે થઈ લૉન્ચ

PR

ભારતની પહેલી 110 cc બાઈક બની ગઈ છે, જે ABS system ની સાથે આવશે

PR

ફ્રંટમાં ડૂઅલ સ્પિંગ-લોડેડ અને બૈકમા શૉક ઓબ્જર્વર સસ્પેશન

PR

બાઈકમાં ડિઝિટલ ઈસ્ટ્રૂમેંટ ક્લસ્ટર

PR

Bajaj Platina 110 ચાર રંગોમાં મળશે

PR

Realme 10s 5G : 5G કનેક્ટિવિટી અને 5000 mAH ની મોટી બેટરીવાળા સસ્તુ સ્માર્ટફોન

Follow Us on :-