વિશ્વ પર્યાવરણ દિવસ સંબંધિત 7 Interesting Facts
:વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5 જૂને ઉજવવામાં આવે છે. આવો જાણીએ આ સાથે જોડાયેલા 7 મહત્વના તથ્યો
wd
1. પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન 1973ના રોજ ઉજવવામાં આવ્યો હતો.
2. આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ 2023 ની થીમ 'બીટ પ્લાસ્ટિક પોલ્યુશન' છે.
3. વિશ્વ પર્યાવરણ દિવસ 2023 ની યજમાની કોટે ડી'આઇવોર નામના દેશ દ્વારા કરવામાં આવશે.
આપણે દર વર્ષે 80 ટ્રિલિયન એલ્યુમિનિયમ કેનનો ઉપયોગ કરીએ છીએ.
વિશ્વ પર્યાવરણ દિવસનું પોતાનું એક રાષ્ટ્રગીત છે.
100 થી વધુ દેશો આ દિવસ ઉજવે છે.
પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસનું સૂત્ર ‘only one earth’ હતું.
lifestyle
કીટો ડાયેટના શુ છે નુકશાન, કોણે ન કરવુ જોઈએ ?
Follow Us on :-
કીટો ડાયેટના શુ છે નુકશાન, કોણે ન કરવુ જોઈએ ?