Weight Loss Tips - શિયાળામાં ફક્ત 7 દિવસમાં વજન ઘટાડો

શિયાળામાં શરીરની પાચન શક્તિ કુદરતી રીતે જ મજબૂત બને છે. આ સ્થિતિમાં, વજન ઓછું કરવું સરળ છે. યોગ્ય ઉપાય અજમાવી જુઓ

social media

સૌથી પહેલા સવારે ઉઠતા જ ખાલી પેટ 1-2 ગ્લાસ કુણુ પાણી પીવો

તમે નાસ્તામાં ખાંડ વગરના દૂધમાં પલાળેલા ઓટ્સ કે મૂસલી કે પછી એક બાફેલુ ઈંડુ ખાવ

થોડા સુકા મેવા સાથે એક કપ ગ્રીન ટી, ફળ કે એક ગ્લાસ તાજી શાકભાજી જેવી કે ગાજર, બીટ કે દૂધીનુ જ્યુસ પીવો

લંચમાં તમે 1-2 બાજરી કે જુવાર, મકાઈ અને બાજરીથી મિક્સ રોટલી, બ્રાઉન રાઈસ લો.

સાથે જ શાકભાજીમાં ઓછા તેલમાં પકવેલી પાલક, મેથી, બથુઆ અને સરસવનુ શાક, આખુ અનાજ, દાળ કે વેજિટેબલ રાયતા લો.

સ્નેક્સમાં તમે ગ્રીન ટી કે ડ્રાઈ ફ્રૂટ્સનુ સેવન કરો. સાથે જ સીજનલ ફ્રૂટ્સ પણ લઈ શકો છો.

ડિનરમાં સલાદ સાથે એક વાડકી વેજીટેબલ સૂપ, બાફેલા શાક, દાળ સાથે 1-2 મિસ્સી કે મલ્ટીગ્રેન રોટલી લો

ડિનર તમે 7-8 વાગ્યાની વચ્ચે કરી લો અને ડિનરમાં લાઈટ ખોરાક જ લો.

મધ-ગોળ સીમિત માત્રાથી વધુ ન લો. આખી અને છાલટાવાળી દાળ વધુ ખાવ.

વજનને ઝડપથી ઘટાડવા અને પાચન શક્તિને વધારવા માટે 45-60 મિનિટ રેગુલર એક્સરસાઈજ કરો.

શરદીથી બંધ નાક ને ખોલવાના અચૂક ઉપાય

Follow Us on :-