Winter Diet- શિયાળામાં શું ખાવુ જોઈએ
10 વસ્તુઓ જેનુ પ્રયોગ શિયાળામાં રાખશે તમારું આરોગ્ય, સુંદરતા અને મગજની ખાસ કાળજી
webdunia
ખસખસ- પલાળેલી ખસખસ ખાલી પેટ ખાવાથી મગજમાં તાજગી અને દિવસભર ઉર્જા બની રહે છે. ખસખસવાળુ દૂધ કે હલવા ખાઈ શકો છો.
webdunia
કાજૂ- ઠંડીમાં શરીરનુ તાપમાન નિયંત્રિત રાખવા માટે વધારે કેલોરીની જરૂર હોય છે. કાજૂથી કેલોરી મળે છે.
webdunia
બદામ- તેને ખાવાથી પ્રોટીન, કેલ્શિયમ મળે છે. રાતભર પાણીમાં રાખી સવારે દૂધ કે હલવામાં મિક્સ કરી ખાઈ લો.
webdunia
અખરોટ- કોલેસ્ટ્રોલ ઓછુ કરવામાં મદદગાર અખરોટમાં ફાઈબર, વિટામિન એ અને પ્રોટીન રહે છે જે આરોગ્ય માટે ફાયદાકારી છે.
webdunia
અંજીર - તેમાં આયરન હોય છે, જે લોહી વધારવામાં મદદગાર હોય છે.
webdunia
ચ્યવનપ્રાશ- ચ્યવનપ્રાશ દરરોજ ખાવાથી શરીરનુ પાચનતંત્ર સુદ્રઢ હોય છે, સ્ફૂર્તિ બની રહે છે.
webdunia
ગજક- ગોળ અને તલથી બને છે. ગોળમાં આયરન, ફાસ્ફોરસ અને તલમાં કેલ્શિયમ અને વસા છે, જે શરીરના તાપમાનને નિયંત્રિત રાખે છે.
webdunia
પિંડ ખજૂર- તેમાં આયરનની સાથે મિનરલ્સ અને વિટામિન પણ છે. તેને ઠંડીમાં 20 કે 25 ગ્રામ દરરોજ ખાવુ જોઈએ.
webdunia
દૂધ- રાત્રે સૂતા સમયે કેસર, આદુ, ખજૂર, અંજીર, હળદર મિક્સ દૂધ પીવાથી શિયાળામાં થતી શરદી-ખાંસીથી બચાવ થાય છે.
webdunia
ગુંદર લાડુ- આ મૌસમમાં વધારે સારા રહે છે કારણકે સરળતાથી પચી જાય છે. એક લાડુમાં 300થી 350 કેલોરી હોય છે.
webdunia
ડિસ્ક્લેમર- આ દેશી ઉપાયના પ્રયોગ કરતા પહેલા ડાક્ટરની સલાહ જરૂર લેવી.
webdunia
lifestyle
Kachchi haldi- કાચી હળદરના ફાયદા
Follow Us on :-
Kachchi haldi- કાચી હળદરના ફાયદા