શા માટે ચા લાંબા સમય સુધી ઉકાળવી જોઈએ નહીં?

મોટાભાગના લોકોને સ્ટ્રોંગ ટી પીવાની આદત હોય છે, પરંતુ દૂધ સાથે ચાને લાંબા સમય સુધી ઉકાળવી સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

social media

ચાને વધુ સમય સુધી ઉકાળવાથી તે ઝેરી બની જાય છે

દૂધની ચાને વધારે ઉકાળીને તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ નાશ પામે છે.

ચામાં જેટલું દૂધ ઉકાળવામાં આવે છે તેટલું જ તેની એસિડિક પ્રોપર્ટી વધે છે

આ કારણથી ચા પીવાથી એસિડિટી થઈ શકે છે

આ ઉપરાંત વધુ પડતી ઉકાળેલી ચા પીવાથી પચવામાં મુશ્કેલી પડે છે.

દૂધની ચાને વધારે ઉકાળવાથી દૂધનું પ્રોટીન પણ બગડે છે

વધુ પડતા ઉકાળવાથી ચામાં ટેનીન જેવા સંયોજનો ઉત્પન્ન થાય છે.

તેથી, ચાને વધુ ઉકાળો નહીં કારણ કે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

આ 10 આદતો તમને ઓફિસમાં અનપ્રોફેશનલ દેખાડે છે

Follow Us on :-