આ દેશમાં રાત્રે નથી કરી શકતા ટૉયલેટ ફ્લશ

દરેક દેશના પોતાના નિયમ કાયદા હોય છે. આવો જ એક દેશનો કાયદો છે કે જેમા તમે રાત્રે ટૉયલેટ ફ્લશ નથી કરી શકતા

webdunia

અમે વાત કરી રહ્યા છે સ્વિટ્ઝરલેંડની, જ્યા રાત્રે 10 વાગ્યા પછી ટૉયલેટ ફ્લશ કરવુ ગેરકાયદેસર છે.

જો તમે કોઈપણ એપાર્ટમેંટ કે બિલ્ડિંગમાં રહ્યા છો તો તમે રાત્રે ટૉયલેટ ફ્લશ નથી કરી શકતા.

સ્વિટરઝરલેંડના નિયમ મુજબ તેને ધ્વનિ પ્રદૂષણ માનવામાં આવે છે. કારણ કે તેનાથી બીજાની ઉંઘ હરામ થાય છે.

જો તમે આવુ કરતા પકડાય જાવ છો તો સ્વિટ્ઝરલેંડ સરકાર તમારા પર દંડ લગાવી શકે છે.

આ સાથે જ તમે રાત્રે 10 વાગ્યા પછી સ્નાન પણ કરી શકતા નથી.

સ્વિટ્ઝરલેંડને દુનિયાનુ સૌથી શાંત દેશોમાંથી એક માનવામાં આવે છે. તેથી અહી આવો નિયમ છે.

સ્વિટ્ઝરલેંડને દુનિયાના સૌથી ખૂબસૂરત દેશોમાંથી એક માનવામાં આવે છે.

સૂરજની પહેલી કિરણોથી મળે છે આ 7 ફાયદા

Follow Us on :-