માખણ કોણે ન ખાવુ જોઈએ ?

ખાવાનુ ટેસ્ટી બનાવવા માટે માખણનો ઉપયોગ વધી ગયો છે. તેના ફાયદા બધા જાણે છે. પણ જાણો નુકશાન

webdunia

માખણમાં સૈચુરેટેડ ફૈટ હોય છે. જે ખરાબ કોલેસ્ટ્રોલને વધારે છે. આ હૃદય માટે સારું નથી.

જો તમે હેલ્ધી છો અથવા વજન ઘટાડવા માંગતા હોય તો માખણ ખાવાનુ ટાળો, કારણ કે તેનાથી ચરબી વધે છે.

વધુ માખણ ખાવાથી આંતરડામાં વસા વિકસિત થવાની શક્યતા વધી જાય છે. જેનાથી અલ્જાઈમર અને ટાઈપ-1 ડાયાબિટીસ થઈ શકે છે

ડાયાબિટીસ કે દિલના રોગી હોય તેમણે બટર ખાવાથી બચવુ જોઈએ

કહેવાય છે કે બટરનુ વધુ સેવન કરવાથી કેંસરનો ખતરો વધી શકે છે.

તેના વધુ પડતા સેવનથી પાચનતંત્ર પર પણ અસર પડે છે. જો તમને કબજિયાત હોય તો ડૉક્ટરની સલાહ લઈને જ લો.

જો તમને એલર્જીની સમસ્યા હોય તો માખણનું સેવન કરવાનું ટાળો.

આજકાલ માખણનો વપરાશ વધવાથી બજારમાં નકલી માખણ પણ મળે છે જે આપણા શરીર માટે હાનિકારક છે.

Cold Drink ના વધુ પડતા સેવનથી થઈ શકે છે આ 5 નુકશાન

Follow Us on :-