આરોગ્ય માટે શુ યોગ્ય છે ગાયનું ઘી કે ભેંસનું ઘી ?
આરોગ્ય માટે શુ યોગ્ય છે ગાયનું ઘી કે ભેંસનું ઘી ?
social media
ભેંસના દૂધમાંથી બનેલું ઘી સફેદ હોય છે
ગાયના દૂધમાંથી બનેલું ઘી પીળું હોય છે.
ભેંસનું ઘી કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમનો સારો સ્ત્રોત છે
શારીરિક રીતે ખૂબ જ સક્રિય લોકો માટે ભેંસનું ઘી યોગ્ય માનવામાં આવે છે.
ગાયના દૂધમાં ચરબી ઓછી હોય છે
ભેંસના ઘી કરતાં ગાયનું ઘી પચવામાં સરળ છે
ગાયનું ઘી વજન ઘટાડવામાં મદદ કરે છે
બાળકો અને વૃદ્ધો માટે પણ ગાયનું ઘી વધુ ફાયદાકારક માનવામાં આવે છે
હાડકાંની મજબૂતાઈ વધારવાથી લઈને હૃદય અને આંખો માટે પણ તે સારું માનવામાં આવે છે.
lifestyle
Gujarati Health Tips : માઈગ્રેનથી બચાવશે આ ઘરેલુ ઉપાય
Follow Us on :-
Gujarati Health Tips : માઈગ્રેનથી બચાવશે આ ઘરેલુ ઉપાય