કોન્ટેક્ટ લેન્સ પહેર્યા બાદ આંખો ડેમેજ ક્યારે થાય ?
લોકપ્રિય ટીવી અભિનેત્રી જાસ્મીન ભસીન આ દિવસોમાં તેની આંખના સ્વાસ્થ્યને લઈને ચર્ચામાં છે. તેની આંખોના કોર્નિયાને નુકસાન થયું છે તો ચાલો જાણીએ આવુ ક્યારે થાય
social media
લેંસ સાફ ન હોવાને કારણે ઈંફેક્શન થાય
social media
લાંબા સમય સુધી લેન્સ પહેરવાને કારણે ઓક્સિજન ઓછો થાય
social media
લેન્સને કારણે આંસુ રોકાય જવાને કારણે આંખો ડ્રાય થાય
social media
આંખોમાં લેન્સ યોગ્ય રીતે ફીટ ન થવાને કારણે
social media
કોન્ટેક્ટ લેંસ સાથે સૂવાથી અલ્સર થવાને કારણે
social media
લેન્સ પહેરીને નહાવાથી ઈન્ફેક્શન લાગવાને કારણે
social media
લેન્સ પહેર્યા પછી હાથ ધોયા વગર આંખોને સ્પર્શ કરવાથી ચેપ લાગવાને કારણે
social media
લેન્સ પહેર્યા પછી ભૂલી જવાથી અને આકસ્મિક રીતે આંખો ચોળવાથી