ડાયાબિટીસના દર્દીઓ માટે શુ ખાવુ લાભદાયક છે ?

ડાયાબિટીસ એ એક સ્વાસ્થ્ય સમસ્યા છે જેનો દુનિયામાં ઘણા લોકો સામનો કરી રહ્યા છે. લાઈફસ્ટાઈલમાં ફેરફારને કારણે ડાયાબિટીસ થાય છે. તેના નિયંત્રણ માટે યોગ્ય ખોરાક લેવો જોઈએ. ચાલો જાણીએ કે એ ખોરાક શુ છે.

webdunia

જાંબુના બીજમાં શુગર લેવલ ઘટાડવાનો ગુણ હોય છે તેથી તેનું સેવન કરવું જોઈએ.

મેથી એ બીજ છે જે લોહીમાં શર્કરાનું સ્તર ઘટાડી શકે છે અને તેને આહારમાં સામેલ કરવું જોઈએ.

લસણ ડાયાબિટિસને નિયંત્રિત કરવા માટે સારું છે અને તેનું સેવન કરવું જોઈએ.

આમળા બ્લડ ગ્લુકોઝ ચયાપચયને સુધારી શકે છે અને ખાંડનું સ્તર ઘટાડી શકે છે.

દરરોજ લીમડાના પાન ચાવવાથી લોહીમાં શર્કરાનું પ્રમાણ ઘટી શકે છે.

એલોવેરા ડાયાબિટીસને અટકાવે છે, તે બ્લડ ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

તજ એ વધુ એક મહાન ખાદ્ય પદાર્થ છે જે ડાયાબિટીસને રોકવામાં મદદ કરી શકે છે.

કારેલામાં ટાઇપ 1 અને ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ ગ્લુકોઝનું સ્તર ઘટાડવાની શક્તિ છે.

દેશભક્ત શહીદ ભગત સિંહના 7 સુવિચાર

Follow Us on :-