કરવા ચોથમાં ભૂલથી પણ ન કરશો આ કામ

1 નવેમ્બર 2023ના રોજ કરવા ચોથનુ વ્રત ઉજવવામાં આવશે. પરંતુ આ દિવસે ભૂલથી પણ કરશો આ ભૂલ અને આ વાતોનુ રાખો ધ્યાન

social media

ફક્ત સુહાગનોએ કે પછી જેમનુ મેરેજ નક્કી થઈ ગયુ છે એ જ સ્ત્રીઓ આ વ્રત કરે.

social media

વ્રત કરનાર સ્ત્રીએ કાળા કે સફેદ વસ્ત્રો બિલકુલ ન પહેરવા જોઈએ.

social media

કરવા ચોથના દિવસે લાલ અને પીળા વસ્ત્રો પહેરવા વિશેષ ફળદાયી છે.

social media

આ દિવસે વ્યક્તિએ સંપૂર્ણ મેકઅપ અને સારુ ભોજન જ લેવુ જોઈએ.

social media

પત્નીની તબિયત ખરાબ હોય તો પતિ પણ આ વ્રત કરી શકે છે.

social media

વ્રત દરમિયાન કોઈનું અપમાન ન કરો કે પતિ સાથે ઝઘડો ન કરો.

social media

આ દિવસે તમારી મેકઅપની વસ્તુઓ બીજાને ન આપો.

social media

આ દિવસે સફેદ વસ્તુઓનું દાન કરો અને અ અણીદાર વસ્તુઓનો ઉપયોગ કરવાનું ટાળો.

social media

Phone in Toilet- તમારા ફોનને ટોયલેટમાં લઈ જતા પહેલા આ જાણી લો

Follow Us on :-