હીટ સ્ટ્રોક શુ છે ? જાણો 5 લક્ષણ

ગરમીની ઋતુમાં હિટ સ્ટ્રોકને કારણે અનેક લોકોનુ મોત થઈ જાય છે. જાણો શુ છે અને 5 લક્ષણ

webdunia

હીટ સ્ટ્રોક હાઈપરથર્મિયા કે ગરમી સંબંધિત બીમારીનુ એક રૂપ છે. આ જીવલેણ હોય છે.

કડક તડકામાં રહેવાથી શરીર તાપમાન સામાન્યથી વધુ થઈ જાય છે. જેને હીટ સ્ટ્રોક કહે છે.

હીટ સ્ટ્રોકને કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી થવા માંડે છે અને શરીરનુ તાપમાન હાઈ થઈ જાય છે.

હીટ સ્ટ્રોકને કારણે એકદમથી નબળાઈ આવી જાય છે. રોગી વિચિત્ર વ્યવ્હાર કરવા માંડે છે.

માથાનો દુખાવો, ચક્કર આવવા અને ઉબકા આવવા આના મુખ્ય લક્ષણ છે.

હીટ સ્ટ્રોકના શરૂઆતના લક્ષણોમાં કેટલાક લોકોને પરસેવો આવવો બંધ થઈ જાય છે.

તેનાથી અચાનક જ માંસપેસીઓમાં ખેંચ થવા માંડે છે. લાલ કે ચમકતી સૂકી ત્વચા થઈ જાય છે.

ગરમીમા જલજીરા પીવાથી શુ થશે ?

Follow Us on :-