રોજ કપાલભાતિ કરવાથી શું થાય છે

કપાલભાતિ એક તીવ્ર ગતિથી શ્વાસ લેવાના વ્યાયામ છે આવો જાણીએ તેના ફાયદા

social media

કપાલભાતિ ટાઈપ 2 ડાયબિટીજના લોકો માટે આ ખૂબ ફાયદાકારી છે

હાઈ બીપી થી પીડિત લોકો માટે ફાયદાકારક છે.

કપાલભાતી સ્થૂળતાનો સામનો કરવા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

તે મૂડ બૂસ્ટ કરવાનું કામ કરે છે.

કપાલભાતી ફેફસાની ક્ષમતા વધારે છે.

તે પેટના વિસ્તારમાં ચરબી ઘટાડવામાં મદદ કરે છે.

તે પેટના સ્નાયુઓને પણ ટોન કરે છે.

ઊંઘની સમસ્યા માટે તે ખૂબ જ ફાયદાકારક છે.

ડાયાબિટીઝમાં કેરી ખાવી જોઈએ કે નહી ?

Follow Us on :-