Tomato Price : હજુ ક્યા સુધી તરસાવશે ટામેટા? ટામેટા એકવાર ફરી 250ને પાર
શાકભાજીનો સ્વાદ વધારનારા ટામેટા એકવાર ફરી મોંઘા થયા છે. હજુ થોડા દિવસ રાહત મળી શકે એવુ લાગતુ નથી.
social media
દેશની રાજધાનીમાં ટામેટાની કિંમત 259 રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
આગામી 10 દિવસ સુધી ટામેટાના ભાવમાં રાહત મળવાની શક્યતા ઓછી છે.
ગુરૂવારે ટમેટાના છૂટક ભાવ રૂ. 203 પ્રતિ કિલો
મધર ડેરીના સફળ રિટેલ સ્ટોર્સ પર કિંમત રૂ. 259 પ્રતિ કિલો છે.
ખરાબ હવામાનને કારણે સપ્લાય પ્રભાવિત થાય છે
ઓછા પુરવઠાને કારણે જથ્થાબંધ ભાવમાં તીવ્ર વધારો થાય છે
વરસાદને કારણે ટામેટાના પાકને પણ અસર થઈ છે
lifestyle
Lose Weight by Walking - જાણો દરરોજ કેટલુ અને કેવી રીતે ચાલવાથી વજન ઉતરી શકે ?
Follow Us on :-
Lose Weight by Walking - જાણો દરરોજ કેટલુ અને કેવી રીતે ચાલવાથી વજન ઉતરી શકે ?