શું તમેં ઉનાળામાં ફુદીનાનું પાણી પીવાના ફાયદા જાણો છો ?

ઉનાળામાં ફુદીનાનું પાણી અથવા ફુદીનાના પાનનો ઉકાળો પીવાથી શરીરને ઠંડક મળે છે. ફુદીનાનું પાણી એક સરળ, પ્રેરણાદાયક પીણું છે. આવો જાણીએ ઉનાળામાં ફુદીનાનું પાણી અને ફુદીનાનું મિશ્રણ પીવાના સ્વાસ્થ્ય લાભો.

Instagram

ઉનાળામાં ફુદીનાનું પાણી પીવાથી ઉનાળાની ગરમીમાં તો રાહત મળશે જ સાથે સનબર્નથી પણ બચી શકાય છે.

ફુદીનો પાચનમાં મદદ કરે છે, મેટાબોલીજ્મને સુધારે છે.

ફુદીનાના પાંદડાની ચામાં ખાંડ હોતી નથી અને તે કેલરીમાં ખૂબ જ ઓછી હોય છે.

એક ક્વાર્ટર કપ ફુદીનાના પાનથી બનેલી ચામાં 12 કેલરી હોય છે.

ફુદીનાનું પાણી પીવાથી ઓરી અને સ્તન કેન્સર જેવી સ્થિતિનું જોખમ ઓછું થાય છે.

તીખા તમતમતા સ્વાદવાળું તેલ આપનારી આ એક વનસ્પતિના પાનનો ઉકાળો મગજની કામગીરીમાં સુધારો કરે છે.

ફુદીનાનું પાણી પીશો તો શ્વાસની દુર્ગંધથી છુટકારો મળશે.

શું તમે જાણો છો કે એવોકાડો હાર્ટ સ્ટ્રોકનુ જોખમ ઘટાડે છે ?

Follow Us on :-