Kitchen Hacks: કેળા જલ્દી ખરાબ થઈ જાય છે તો જાણો એક અઠવાડિયા સુધી કેળા ફ્રેશ રાખવાની ટ્રિક્સ

જ્યારે પણ આપણે બજારથી કેળા ખરીદીને લાવીએ છે તો સૌથી મોટી ટેંશન એ વાતની હોય છે કે તેને લાંબા સમય સુધી

કેળા ખરીદતી વખતે હંમેશા ધ્યાન રાખવુ અને પીળા રંગના કેળા જ ખરીદવા

કેળાને સડવાથી બચાવવા માટે તમે બજારથી તેનુ હેંગર ખરીદી લાવો અને તેના પર કેળાને લટકાવો. આ રીતે મુકવાથી તમે કેળાને ઘણા દિવસો પછી પણ ખાઈ શકશો.

સામાન્ય રીતે આપણે ખાવા-પીવાની વસ્તુઓને ફ્રેશ રાખવા માટે ફ્રીજનો ઉપયોગ કરીએ છે પણ કેળાની બાબતમાં આવુ નથી પણ તેને નાર્મલ રૂમ ટેમ્પ્રેચર પર મુકવા.

વેક્સ પેપરનો ઉપયોગ અમે હમેશા સ્કિનની વેક્સીંગ માટે કરીએ છે પણ આ કાગળનો ઉપયોગ આપણે કેળાને ફ્રેશ રાખવા માટે પણ કરી શકીએ છે. તે માટે કેળાને વેક્સ પેપર પર લપેટીને કે ઢાંકીને મુકી દો.

કેળાને લાંબા સમયથી સડવાથી બચાવવા છે તો તેના ઠૂંઠાને પ્લાસ્ટીક કે સેલો ટેપથી લપેટી દો. તેનાથી તમારા કેળા ઘણા સમય સુધી ફ્રેશ રહી શકશે.

વિટામિન સી ટેબલેટ કેળાને ફ્રેશ રાખવાનો એક શાનદાર અને સાઈંટીફિક ઉપાય છે. તેના માટે ટેબલેટને પાણીમાં મિક્સ કરી દો. પછી તેમાં કેળ પલાળીને મુકવા.

વજન ઘટાડવા માટે ઉનાળામાં ક્યારે અને કેટલી વાર સુધી વોક કરવી જોઈએ ?

Follow Us on :-