Golden Milk - રોજ હળદરવાળુ દૂધ પીશો તો વધશે ઈમ્યુનિટી

હળદરવાળુ દૂધ બનાવવાની યોગ્ય રીત

webdunia

હળદરવાળુ દૂધ પીવાથી શરદી ખાંસી થતી નથી

હળદરવાળુ દૂધ પીવાથી રોગો સામે લડવાની તાકત મળે છે

હળદરવાળા દૂધમાં જો તમે કાળા મરીને મિક્સ કરીને પીશો તો તેના ફાયદ ઉઠાવી શકશો

ગોલ્ડન મિલ્ક બનાવવા માટે અડધા કપ કુંણા દૂધમાં 1/4 ચમચી હળદર અને ચપટી કાળા મરીનો પાવડર નાખવો જોઈએ.

જો તમે ગળ્યુ દૂધ પીવાના શોખીન છો તો ગોળ નાખીને પીવો

ગેસ પર દૂધ ગરમ થવા મુકો અને તેમા ગાંઠવાળી કાચી હળદર ઘસીને નાખો

તમે દૂધ ગરમ કરતી વખતે તેમા ઈલાયચી મિક્સ કરીને પણ દૂધનુ સેવન કરી શકો છો.

Rock Salt છે અનેક બીમારીઓનો અચૂક ઈલાજ

Follow Us on :-