ગાલપચોળિયાંના સામાન્ય લક્ષણ અને ઉપાય

ગાલપચોળિયાં એક ચેપી રોગ હોય છે જે 10 થી 15 દિવસ સુધી ચાલે છે. તેમા ગળામા સોજો આવી જાય છે. તેને મમ્પસ પણ કહે છે. આ એક સંક્રમણ છે. જાણો લક્ષણ

social media

આ ઈંફેક્શન છીંક કે ખાંસી, કિસ કરવી અને એંઠુ પાણી પીવાથી એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી પહોચે છે.

તેમા ગળામાં ઉતારતી વખતે કે ચાવતી વખતે દુખાવો થાય છે.

ગળા પાસે સોજા સાથે દુખાવો અને ગળામાં દુખાવો થાય છે.

તેના થવાથી માથાનો દુખાવો થાય છે

ખૂબ તાવ આવે છે.

માંસપેશીઓમાં દુખાવો અને વયસ્કોમાં અંડકોષમાં દુખાવો થાય છે.

ભૂખમાં કમી થવા માંડે છે અને નબળાઈ કે થાકનો અનુભવ થાય છે.

બેડ રેસ્ટ અને હેલ્ધી ડાયેટ, લિકવિડ ઈનટેકની સાથે આ ઈફેક્શન 3-10 દિવસમાં આપમેળે જ ઠીક થઈ જાય છે

આવુ ન થતા લક્ષણના આધાર પર દર્દીની સારવાર કરવામાં આવે છે.

ડોક્ટરની સલાહથી કોગળા કરવાથી પણ આ ઠીક થઈ શકે છે.

ઠંડુ ઠંડુ ફાલુદા પીવાના 7 ફાયદા જાણો

Follow Us on :-