ગાયના છાણમાંથી આ ખેડૂત બન્યો કરોડપતિ
તમે ગાયના દૂધમાંથી કમાણી વિશે સાંભળ્યુ હશે પણ આ વ્યક્તિ ગાયના છાણને વેચીને કરોડપતિ બની ગયો છે.
social media
અમે વાત કરી રહ્યા છે 26 વર્ષના જયગુરૂ આચાર હિંડરની
હિંડર એક પ્રાઈવેટ કંપનીમાં એંજિનિયરના પદ પર હતો, પણ તેને કામ પસંદ ન આવ્યુ.
નોકરી છોડ્યા પછી તે પિતા સાથે ખેટી કરવા લાગ્યો કારણ કે તેને ખેતી પસંદ હતી.
જયગુરૂએ ખેતી કામ કરવાની સાથે જ ડેયરી શરૂ કરી અને ધીરે ધીરે પોતાની ડેયરીમાં 130 ગાયો પાળી લીધી.
તેમના મગજમાં એક આઈડિયા આવ્યો અને તેમણે એક મશીન ખરીદ્યુ. આ મશીન છાણ સુકાવે છે.
તેનાથી તેઓ હવે દર મહિના સૂકા છાણની 100 થેલી વેચે છે અને તેનાથી સારી એવી કમાણી કરે છે.
હિંડર રોજ 750 લીટર દૂધ, દર મહિને 30-40 લીટર ઘી અને ગાયના ગોબરનુ મિશ્રણ પણ વેચે છે.
તેનાથી તેમને દર મહિને 10 લાખ રૂપિયાની કમાણી થાય છે અને તે હવે અન્ય ડેયરી પ્રોડક્ટ પણ વેચશે
lifestyle
Knee Pain: ઘૂંટણના દુ:ખાવાને દૂર કરવા માટે અપનાવો આ આયુર્વેદિક ઉપચાર
Follow Us on :-
Knee Pain: ઘૂંટણના દુ:ખાવાને દૂર કરવા માટે અપનાવો આ આયુર્વેદિક ઉપચાર