તમારી skin ને કેવી રીતે કરશો Sun થી પ્રોટેક્ટ

તડકાને કારણે આપણી સ્કિન ડેમેજ થઈ જાય છે. તમે આ ટિપ્સની મદદથી તમારી સ્કિન કેયર કરી શકો છો.

webdunia

ઘરમાંથી બહાર નીકળતી વખતે હંમેશા સનસ્ક્રીન લગાવો.

ગાડી ચલાવતી વખતે ગ્લવ્સ અને સોક્સ પહેરો.

આંખોને પ્રોટેક્ટ કરવા માટે સનગ્લાસ પહેરો.

10-4 વાગ્યાની આસપાસ ઘરમાંથી ન નીકળશો.

ટૈનિગ હટાવવા માટે અઠવાડિયામાં એકવાર સ્ક્રબ કરો.

ત્વચાની દેખરેખ માટે હાઈડ્રેટ રહેવુ પણ જરૂરી છે.

AC નુ Electric Bill કેવી રીતે બચાવશો ?

Follow Us on :-