આમલીના ઝાડમાં એવુ શુ છિપાયુ છે કે લોકો તેનાથી દૂર રહે છે
આમલીના ઝાડના સંબંધમાં અનેક પ્રકારના અંધવિશ્વાસ અને અને માન્યતાઓ પ્રચલિત છે. જાણો 8 ખાસ વાતો
webdunia
ખાટી આમલીનો ઉપયોગ વાનગીઓમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે.
ઉનાળામાં આમલી ખાવાથી કે ખાવામાં તેનો ઉપયોગ કરવાથી હીટસ્ટ્રોક થતો નથી.
એવું માનવામાં આવે છે કે આમલીના ઝાડ પર દુષ્ટ આત્માઓનો વાસ હોય છે.
આમલીની આસ પાસ મોડા સુધી રહેવાથી ચક્કર આવવા, કમજોરીનો એહસાસ થવો અને ઉબટા આવવા જેવા લક્ષણો જોવા મળે છે.
એવુ કહેવાય છે કે આમલીના ઝાડની આસપાસના વાતાવરણમાં અમ્લીયતા વ ધુ હોય છે જે આરોગ્ય માટે હાનિકારક છે
આમલીના ઝાડનું લાકડું ખૂબ જ મજબૂત હોય છે, તેથી તેમાંથી કુહાડીનું હેન્ડલ બનાવવામાં આવે છે.
આમલીનો ઉપયોગ ઘા મટાડવા અને સોજો ઘટાડવામાં પણ થાય છે.
તાવ, આંખો અને પેટ સંબંધિત રોગો, ડાયાબિટીસ, સંધિવા વગેરેમાં પણ તેનો ઉપયોગ થાય છે.
lifestyle
સૌથી વધુ ઓક્સીજન આપનારા ઈનડોર પ્લાંટ
Follow Us on :-
સૌથી વધુ ઓક્સીજન આપનારા ઈનડોર પ્લાંટ