રોટલી વધુ ખાવાના શુ છે નુકશાન

સાઉથ ઈંડિયાને છોડીને ભારતના મોટા ભાગના સ્થળોએ રોટલીનો દરરોજ વપરાશ થાય છે. પરંતુ વધુ પડતી રોટલી ખાવાથી આ આડઅસરો થઈ શકે છે

webdunia

ઘઉંની રોટલી વધુ ખાવાથી તમારા શરીરનું બ્લડ શુગર લેવલ વધે છે.

રોટલીમાં રહેલા ગ્લુટેનને કારણે શરીરનું વજન વધે છે.

રોટલીમાં કાર્બોહાઈડ્રેટ હોવાથી વ્યક્તિ થાક અને સુસ્તી અનુભવે છે.

વધુ પડતી રોટલી ખાવાથી શરીરમાં ગરમીનું ઉત્પાદન વધે છે.

વધુ પડતી રોટલી ખાવી એ તમારા દિલના સ્વાસ્થ્ય માટે ખરાબ છે.

વધુ પડતી રોટલી ખાવાથી પણ પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.

કાર્બોહાઈડ્રેટની વધુ માત્રાને કારણે તમારામાં પ્રોટીનની ઉણપ થઈ શકે છે.

સૂર્ય નમસ્કારના 12 સ્ટેપ્સ

Follow Us on :-