સાવધાન, પત્ર નહીં કબૂતર લાવી રહ્યું છે ઘરમાં આ ગંભીર રોગ

મોટેભાગે કબૂતર આપણા ઘરમાં અચાનક આવે છે પરંતુ તેમનું ઘરમાં આવવું આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે, ચાલો જાણીએ કબૂતરો દ્વારા ફેલાતી બીમારીઓ વિશે…

social media

કબૂતર શાંત પક્ષીઓ છે અને કોઈ નુકસાન પહોંચાડતા નથી.

કબૂતરના પીછાથી તમને સંક્રમણ થઈ શકે છે.

આ સંક્રમણ ફેફસાને અસર કરે છે.

કબૂતરથી થતા સંક્રમણને કબૂતર બ્રીડર ડીસીઝ કહેવાય છે.

મેડિકલ ભાષામાં તેને સેન્સેટીવ ન્યુમોનિટીસ તરીકે ઓળખવામાં આવે છે.

જે લોકો કબૂતરોના સંપર્કમાં વધુ આવે છે તેમને આનું જોખમ હોય છે.

તેમાં ફેફસામાં ગંભીર સંક્રમણ, ઉધરસ, શરદીનો સમાવેશ થાય છે.

ઘરમાં બર્ડ નેટ લગાવો અને પક્ષીઓની ગંદકીને નિયમિત રીતે સાફ કરો

ચા માં નાખો એક ચપટી મીઠું, આરોગ્યનાં મળશે આ 7 અદ્ભુત ફાયદા

Follow Us on :-