Onion Juice - ડુંગળીના રસ ના ઔષધીય ગુણ
ડુંગળીનું રસ (Onion Juice) પોતાનામાં ઔષધિ કાર્ય કરે છે. આવો જાણીએ ડુંગળીના રસના કેટલાક ફાયદા
webdunia
જો તમારા વાળ ખરે છે કે નબળા છે તો તમને ડુંગળીના રસનો પ્રયોગ કરવો જોઈએ.
તેનાથી વાળ જાડા થશે અને તેમના મૂળ મજબૂત બને છે તેથી તે તૂટતા નથી. તેનાથી વાળના ખોડો પણ દૂર થાય છે.
ડુંગળીના રસના સેવનથી પુરૂષોમાં ટેસ્ટેરોન હાર્મોનની વૃદ્ધિ થાય છે. જેનાથી તેમની પ્રજનન ક્ષમતા વધે છે.
ડુંગળીના રસ આંખો માટે પણ ફાયદાકારી છે. આ આંખોની રોશની વધારે છે.
ડુંગળીના રસ સંક્રમણથી બચવા અને સોજાથી રાહત આપવામાં પણ લાભકારી છે.
ડુંગળીના રસ સંક્રમણથી બચવા અને સોજાથી રાહત આપવામાં પણ લાભકારી છે.
ડુંગળીના રસમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે યાદશક્તિ વધારવામાં મદદગાર હોય છે. એટલે કે ડુંગળનુ રસ મગજ માટે સારુ હોય છે.
lifestyle
Charcoal Benefits- ચારકોલ ખૂબ કામની વસ્તુ છે
Follow Us on :-
Charcoal Benefits- ચારકોલ ખૂબ કામની વસ્તુ છે