ઉનાડામાં ડુંગળી ફાયદાકારી છે 7 ઉપયોગ

ઉનાડામાં ડુંગળીનુ મહત્વ વધી જાય છે આ ગરમીથી રાહત આપે છે જાણૉ તેના ફાયદા

social media

ઉનાડામાં એક નાની ડુંગળી ખિસ્સામાં રાખી તમે લૂ લાગવાથી બચી શકો છો.

દરરોજ ભોજનની સાથે ડુંગળી ખાવાથી ગરમીના પ્રકોપથી બચી શકાય છે.

ડુંગળીને ફોડીને દરદરો વાટી પાણીમાં નાખો અને આ પાણીમાં પગ રાખીને બેસો. તેનાથી વધેલી ગરમી અને સનસ્ટ્રોક દૂર થશે. તેને પગ કે હથેળી પર ઘસવાથી પણ ફાયદો થાય છે

માથામાં ગરમી હોય તો ડુંગળીનો રસ વાળમાં લગાવો અને 1 કલાક પછી વાળ ધોઈ લો. તેનાથી માથાને ઠંડક મળશે અને વાળ પણ સિલ્કી બનશે

ડુંગળી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તેમાં વિટામિન સી હોય છે

ડુંગળીનું સેવન કરવાથી શરીરમાં પાચન રસનો પ્રવાહ વધે છે જે ખોરાકને પચાવવામાં મદદ કરે છે

શ્વસન સંબંધી બીમારીઓમાં ડુંગળી ખૂબ જ ફાયદાકારક છે, આ સિવાય આર્થરાઈટિસના ઈલાજમાં પણ ડુંગળીનો ઉપયોગ કરવામાં આવે છે.

વ્રત કરવાના 10 ચમત્કારિક ફાયદા

Follow Us on :-