ન્યુ બોર્ન બાળકો રાત્રે કેમ જાગે છે ?

પહેલીવાર પેરેંટ્સ બનતા લોકો બાળકના જરાક રડવાને કારણે ડોક્ટર પાસે દોડી જાય છે તેથી જાણી લો બાળક ક્યારે રડે છે

social media

ન્યુ બોર્ન બેબીઝ 24 કલાકમાંથી લગભગ 14 થી 18 કલાક સૂઈ શકે છે

social media

ન્યુ બોર્ન બેબીઝ 24 કલાકમાંથી લગભગ 14 થી 18 કલાક સૂઈ શકે છે

social media

ન્યુ બોર્ન બેબીઝ 24 કલાકમાંથી લગભગ 14 થી 18 કલાક સૂઈ શકે છે

social media

જો બાળકની તબિયત ખરાબ છે કે તે કંફર્ટેબલ નથી તો પણ તે રડે છે

social media

જો બાળકને પેટમાં ગેસની સમસ્યા થાય તો પણ તેઓ રાત્રે જાગી જાય છે.

social media

ઠંડી લાગવી કે કોઈ પ્રકારની એલર્જી થવાને કારણે પણ બાળકની ઉંઘ તૂટી જાય છે.

social media

જ્યારે બાળકને માતાના સ્પર્શની જરૂર હોય છે ત્યારે પણ તે જાગીને રડે છે.

social media

જો કે 3 થી 4 મહિનામાં બાળકના સ્લીપિંગ પૈટનમાં સુધાર થવા માંડે છે.

social media

ખાલી પેટ લવિંગ ચાવવાથી શરીરને મળે છે આ 7 ફાયદા.

Follow Us on :-