દૂધ પીવાના ફાયદા અને નુકશાન
કેલ્શિયમથી ભરપૂર દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ચાલો જાણીએ તેના ફાયદા અને આડઅસરો વિશે.
webdunia
દૂધમાં કેલ્શિયમ અને વિટામિન ડી ભરપૂર માત્રામાં હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે.
દૂધ પીવાથી એનર્જી જળવાઈ રહે છે અને મસલ્સ પણ ડેવલપ થાય છે.
દૂધમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે આપણા મગજને સ્વસ્થ રાખે છે.
વિટામિન ડીની હાજરીને કારણે દૂધ હોર્મોન્સને સંતુલિત કરે છે.
દૂધમાં ગ્લુટાથિઓન હોય છે જે આપણી ત્વચાના રંગને નિખારે છે.
વધુ દૂધ પીવાના કારણે તમને ખીલની સમસ્યા થઈ શકે છે.
દૂધ પીવાથી ગેસ કે પેટનું ફૂલવું થઈ શકે છે.
દૂધના વધુ પડતા સેવનથી ઉલ્ટી થઈ શકે છે.
વધુ દૂધ પીવાથી બ્રેસ્ટ કેન્સરની સમસ્યા પણ જોવા મળી છે.
દૂધના સેવનથી વજન વધે છે અને હૃદયના રોગો પણ વધે છે.
lifestyle
Mango Juice Recipe - 5 મિનિટમાં કેવી રીતે બનાવશો કેરીનો રસ
Follow Us on :-
Mango Juice Recipe - 5 મિનિટમાં કેવી રીતે બનાવશો કેરીનો રસ