ફ્રિજ સાફ કરતી વખતે આ 7 વાતોનું ધ્યાન રાખો

ફૂડ હાઈજેનિક રાખવા માટે ફ્રિજની સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે. ફ્રિજ સાફ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો-

webdunia

ફ્રીજને હંમેશા પાવર બંધ કર્યા પછી જ સાફ કરો.

સફાઈ કરતી વખતે ફ્રિજને સ્પોન્જ અથવા સ્ક્રબથી ઘસો નહીં

તેને સાફ કરવા માટે ફ્રીજમાં પાણી ન નાખો.

ફ્રીજની સફાઈ માટે કઠોર ક્લીનર્સનો ઉપયોગ કરશો નહીં.

. ફ્રિજની અંદરની સફાઈની સાથે બહારની સફાઈ પણ જરૂરી છે.

ફ્રિજના દરવાજા પરના રબરને પણ સાફ કરો.

જો ફ્રીજમાં દુર્ગંધ આવતી હોય તો તેમાં ફુદીનાના પાન રાખો

સુવાળી બનાવવાની રીત

Follow Us on :-