Indian Hot Drink For Winter - શિયાળામાં શુ પીવુ જોઈએ ?

શિયાળામાં થઈ જાય છે શરદી તો શુ પીવાથી થઈ જશે ઠીક

webdunia

શિયાળામાં તુલસીનો રસ કુણા પાણીમાં મિક્સ કરીને પીવો જોઈએ

શિયાળામાં બીટનો રસ પીવો લાભકારી છે.

શિયાળામાં આદુની ચા કે આદુનુ કુણુ પાણી પીવુ જોઈએ.

શિયાળામાં ટામેટાનુ કુણુ સૂપ પીવુ લાભકારી રહેશે.

શિયાળામાં હળદરના દૂધનુ સેવન કરવુ પણ લાભકારી રહેશે.

શિયાળામાં કુણા પાણીમાં એક ચમચી મઘ નાખીને પીવુ જોઈએ

શિયાળામાં આમળાનો રસ પણ પીવાથી લાભ થશે.

ડિસ્ક્લેમર - ઘરેલુ ઉપાય કોઈ ડોક્ટરની સલાહ થી જ અજમાવો

Food in Winter - શિયાળામાં શુ શુ ખાવુ જોઈએ ?

Follow Us on :-